ચોમાસા દરમિયાન બંધ કરવામાં આવેલી એકતા ક્રુઝ સેવા આજથી ફરી ચાલુ કરવામાં આવી છે. ક્રુઝ સેવા માણવા પ્રવાસીઓ ઉમટી પડ્યા છે.